મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.😅😝😂😜🤣🤪
ઘણી મહિલાઓ બિચારી એટલી દુર્ભાગ્યશાળીહોય છે કે,જયારે તે ‘નણંદ’ બને છે તો તેમને ‘ભાભી’ ખરાબ મળે છે,જયારે તે ‘વહુ’ બને છે તો ‘સાસુ’ ખરાબ મળે છે,જયારે તે ‘જેઠાણી’ બને છે તો ‘દેરાણી’ ખરાબ મળે છે.અને તેના સીધાપણાંની હાલત તો જુઓ,બિચારી જયારે ‘સાસુ’ બને છેતો ‘વહુ’ પણ ખરાબ જ મળે છે,અને ‘પતિ’તો આજસુધી કોઈ મહિલાને સારો … Read more