- Advertisement -

મારુ 🎒દફતર ચોરી જા, નહીં ચોરી જાય તો હું 🗣બૂમો પાડીને 🥷🏻તને પકડાવી દઈશ.😈😈😈😈😈😈

- Advertisement -

બે 🤷🏻‍♂️🤷🏻મુર્ખાઓ 🏦બેંક લૂંટવા ગયા પણ 🔫બંદૂક લઈ જવાનું જ ભૂલી ગયા.
તોય 🏦બેંક તો લૂંટી જ. બોલો કેવી રીતે ?
🏦બેંક 👨🏻‍💼મેનેજર પણ મૂર્ખો જ હતો, એણે 🗣કહ્યું : અરે કશો વાંધો નહિ, 🔫બંદૂક કાલે બતાવી જજો.
😂🤣🤪😝😜😅

- Advertisement -

🧒🏻પપ્પુના 🏠ઘરમાં 🥷🏻ચોર ચોરી કરવા આવ્યા, બધા 😴💤ઊંઘતા હતા,
પણ આઠ વર્ષનો 🧒🏻પપ્પુ ચોરને જોઈ ગયો,
🥷🏻ચોર ભાગવા મંડ્યા.
🧒🏻પપ્પુએ બૂમ પાડી : મારુ 🎒દફતર ચોરી જા, નહીં ચોરી જાય તો હું 🗣બૂમો પાડીને 🥷🏻તને પકડાવી દઈશ.
😈😈😈😈😈😈

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -