- Advertisement -

આ વખતે મત ગણતરી કરનારાઓએ સાચી ગણતરી કરી તેથી જ મારે પરાજીત થવું પડ્યું છે.😂😜🤣🤪😅😝

- Advertisement -

સત્તારૂઢ થયેલા 🧓🏻પ્રધાન 🤨મનોમન 🥴બબડ્યા : આ 👥લોકો તે કેવા છે ! આખો દિવસ મળવા જ આવતા રહે છે !
પણ થોડા વર્ષો બાદ સત્તા ગયા પછી એક દિવસ તે 🧓🏻પ્રધાન ફરીથી 🥴બબડ્યા : આ 👥લોકો તે કેવા છે ! કોઈ મળવા પણ આવતા નથી !
😱😨😰

- Advertisement -

હરેલા 👴🏼નેતાને એક 👨🏼‍🦰જણે પૂછ્યું : 👴🏼વડીલ, આપ દર વર્ષે જીતો છો પરંતુ આ વખતે હાર્યા એનું શું કારણ ?
👴🏼નેતા સખેદ બોલ્યા : આ વખતે મત ગણતરી કરનારાઓએ સાચી ગણતરી કરી તેથી જ મારે પરાજીત થવું પડ્યું છે.
😂😜🤣🤪😅😝

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -