- Advertisement -

એ 🧚‍♀️પરી કાલે ઊડી સમજ…!!!😜😝🤣🤪😂😅

- Advertisement -

🧔🏻પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાં આવતા 🗣બબડવા લાગ્યો : હું ક્યાં છું ? ⛈🌈સ્વર્ગમાં આવી ગયો કે શું ?
👱🏻‍♀️પત્ની : ના, ના, 🧔🏻તમે હજુ 👱🏻‍♀️મારી પાસે જ છો…!!!😅😂🤣🤪😝😜

- Advertisement -

🧒🏻બટુક : 👱🏻‍♀️મમ્મી, 🧚‍♀️પરી ઊડી શકે ?
👱🏻‍♀️મમ્મી : હા 🧒🏻બટુક,
પણ તું શા માટે પૂછે છે ?
🧒🏻બટુક : આપણી નવી 🧍🏻‍♀️કામવાળી ઊડી શકે ?
👱🏻પપ્પા તેને 🧚‍♀️પરી કહેતા હતા.
👱🏻‍♀️મમ્મી : એ 🧚‍♀️પરી કાલે ઊડી સમજ…!!!
😜😝🤣🤪😂😅

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -