- Advertisement -

👱🏻‍♀️પત્ની : તમને મારામાં સૌથી સારું શું લાગેલું ? મારી 🧠બુદ્ધિ કે પછી મારું 😘સૌંદર્ય ?

- Advertisement -

👨🏻‍🏫શિક્ષક : પાણીમાં રહેતા પાંચ પ્રાણીઓનાં નામ આપો.
છોટા 👳🏻‍♀️બંટાસિંહ : 🦈ફિશ.
🧑🏻‍🏫શિક્ષક : શાબાશ ! હવે બીજા ચાર કહે.
છોટા 👳🏻‍♀️બંટાસિંહ : 🐬ફિશ દા પુત્તર, 🐠ફિશ દી કુડી, 🐳ફિશ દા પાપા, ઔર 🐋ફિશ દી મા !
😆😆😆

- Advertisement -

👱🏻‍♀️પત્ની : તમને મારામાં સૌથી સારું શું લાગેલું ? મારી 🧠બુદ્ધિ કે પછી મારું 😘સૌંદર્ય ?
🧑🏻પતિ : મને તો આ તારી 🎭મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે.
😎🥸🤩🥳

- Advertisement -

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -