- Advertisement -

બોલી રહ્યો હતો કે મારું ગળું છોડી દે ડાકણ.😅😝😂😜🤣

- Advertisement -

બે સહેલીઓ ઘણા દિવસો પછી
એકબીજીને મળે છે
પહેલી સહેલી : તારો દીકરો કેટલો ક્યુટ છે.
બીજી સહેલી : હા,
મારા પતિ ઉપર ગયો છે.
પહેલી સહેલી : મારે પણ એવો છોકરો જોઈએ.
પતિ : તો કાલે આવી જાવ ઘેર
ફસાઈ ગયો બિચારો
પતિ હવે હોસ્પીટલમાં દાખલ છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક મહિલાનો પતિ મ-રી-ગ-યો
તે ખુબ જોર જોરથી રડી રહી હતી
પોલીસ આવી અને
પૂછ્યું : આ બધું કેવી રીતે થયું?
મહિલા બોલી : ખબર નહિ,
કેવી રીતે બની ગયું.
પોલીસ : તેણે છેલ્લી વખત કાંઈ કહ્યું હતું?
મહિલા : હા,
બોલી રહ્યો હતો કે મારું ગળું છોડી દે ડાકણ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -