- Advertisement -

લાઇબ્રેરીયન તેની તરફ જુએ છે, અને કહે છે…’ભાઈ વાપસ કૌન દેને આયેગા’😜😅😝😂🤪🤣

- Advertisement -

પૈસાને મહત્વ ન આપો કારણ કે,
તે પથારી આપી શકે છે પણ ઊંઘ નહી
પુસ્તકો પણ મગજ નહિ,
કપડાં પણ સુંદરતા નહિ,
લક્ઝરી છે પણ સુખ નથી.
તેથી,
તેને મારા ખાતામાં “ટ્રાન્સફર” કરો!
😜😅😝😂🤪🤣

- Advertisement -

જવાબદારી નું ભાન:
એક માણસ પુસ્તકાલયમાં જાય છે.
અને આત્મહત્યા પર પુસ્તક માંગે છે.
લાઇબ્રેરીયન તેની તરફ જુએ છે,
અને કહે છે…
‘ભાઈ વાપસ કૌન દેને આયેગા’
😜😅😝😂🤪🤣

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -