- Advertisement -

સ્ટુડન્ટ : મેડમ, જયારે બગીચા માં માળી નાં હોય ત્યારે…😅😝😂😜😅😝😂😜

- Advertisement -

એક કલાસમાં મેડમે વિદ્યાર્થીઓને
My Teacher વિશે
અંગ્રેજીમાં નિબંધ લખવા આપ્યો,
પાંચેક મિનિટ પછી
એક છોકરાએ ઉભા થઈને પૂછ્યું :
મેડમ, ‘હરખપદુડી’ ને ઇંગ્લિશમાં
શું કહેવાય.😅😝😂😜😅😝😂😜

- Advertisement -

- Advertisement -

મેડમ : બગીચામાં ફૂલ તોડવાનો
સારો સમય કયો છે?
સ્ટુડન્ટ : મેડમ, જયારે
બગીચા માં માળી નાં હોય ત્યારે!😅😝😂😜😅😝😂😜

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -