- Advertisement -

આજે પણ બેરોજગાર છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : ઉઠો સવાર થઇ ગઈ,
ક્યાં સુધી સુતા રહેશો?
પતિ(રોમાન્ટિક થઈને): આંખ નથી ખુલી રહી,
એવું કંઈક બોલ કે ઊંઘ ઉડી જાય.
પત્ની : રાત્રે તમે
જે જાનુ સાથે ચેટ કરી રહ્યા હતા,
તે મારુ જ બીજું આઈડી છે.
હવે બિચારા પતિને 3 દિવસથી
ઊંઘ નથી આવી રહી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરો : તને મારી અંદર સૌથી સારી વાત કઈ લાગે છે?

- Advertisement -

છોકરી : લોકો સમય સાથે બદલાઈ જાય છે,
પણ તું નથી બદલાયો.

- Advertisement -

છોકરો : કઈ રીતે?

છોકરી : જ્યારે તું મને મળ્યો હતો,
ત્યારે પણ બેરોજગાર હતો, અને
આજે પણ બેરોજગાર છે.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -