- Advertisement -

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.
છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?
છોકરીવાળા : અમારી પ્યારી,
તમારી પ્યારી,
બધાની પ્યારી, રામપ્યારી.
છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?
છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,
બધાનો પુ, પપ્પુ…
😅😝😂😜🤣🤪

- Advertisement -

ટ્રેનમાં એક મહિલા
પોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,
દીકરા જલ્દી ખીર ખાઈ લે,
નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.
કાકાથી રહેવાયું નહિ એટલે છેવટે બોલ્યા;
બહેન… જલ્દી કરો,
તમારી ખીરના ચક્કરમાં
હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -