- Advertisement -

ઘર અને બારની એ ગડમથલને ઘરબાર કહે છે😅😝😂😜🤣🤪

- Advertisement -

પપ્પુની પત્ની હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

- Advertisement -

ડોક્ટર : આઈએમ સોરી,
તમારી પત્ની વધુમાં વધુ બે દિવસની મહેમાન છે,

- Advertisement -

પપ્પુ : તેમાં સોરીની શું વાત છે ડોક્ટર સાહેબ,

- Advertisement -

પસાર થઇ જશે આ બે દિવસ પણ જેમ તેમ કરીને.
😅😝😂😜🤣🤪

મેડમ : બતાવો ઘરબાર કોને કહે છે?
એક પતિના જીવનમાં તેના મહત્વનું વર્ણન કરો.
સોનું : ઘરબારનું એક પતિના જીવનમાં ઘણું મહત્વ છે
ઘરમાં વાઈફ દ્વારા ઉભી કરવામાં આવેલી
ઉપાધી અને તણાવથી મુક્ત
થવા માટે પતિ ઘરેથી બારમાં જતો રહે છે
અને બારમાં વધુ ચડી જાય તો બારમાંથી
ઘરે આવી જાય છે
ઘર અને બારની એ ગડમથલને ઘરબાર કહે છે
મેડમ બેભાન
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -