- Advertisement -

તુલસીના છોડના આ સંકેત હોય છે અત્યંત શુભ, જીવનમાં આવે છે મોટા ફેરફાર

- Advertisement -

તુલસીનો છોડ સનાતન ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.તુલસીના છોડનું સુકાઈ જવું અથવા પડી જવું નકારાત્મક સંકેત હોય છે. તુલસીના કેટલાક શુભ સંકેત હોય છે. આ સંકેત તમને જણાવે છે કે તમારા જીવનમાં કંઈક સકારાત્મક થવાનું છે.વરસવાની છે માતા લક્ષ્‍મીની કૃપા

- Advertisement -

ઘરમાં તુલસીનો છોડ સુકાતા અચાનક ફરી લીલો થઇ જાય, તો સમજી જાઓ કે જીવનમાં કંઈક સકારાત્મક થવાનું છે.
આ સંકેત આપે છે કે તમને જલ્દી જ શુભ ખબર મળવાની છે. આ જણાવે છે કે માતા લક્ષ્‍મી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને મળવાના છે.

- Advertisement -

આ પણ વાચો: પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિ કેટલી મોટી હોવી જોઈએ? જાણી લો આ વાસ્તુ નિયમ, નહીંતર લાગશે દોષ

- Advertisement -

ધન લાભના સંકેત

તુલસીના છોડની આજુબાજુ કોઈ નાના-નાના છોડ ઉગવા લાગે તો એ સમજી જાઓ કે જીવનમાં ખુશીઓ આવવાની છે. માતા લક્ષ્‍મીના આશીર્વાદ તમને મળશે. તમારી ધનની સમસ્યા ખતમ થઇ જશે. તુલસી પાસે જો દુર્વાનો છોડ ઉગે તો સમજી જાઓ કે ધનલાભ થવાનો છે.

મંજરી ઉગવા પર કરો આ ઉપાય

તુલસી પર મંજરીનું ઊગવું પણ શુભ સંકેત આપે છે. આ તમને જીવનમાં ધનની કમી થવા દેતું નથી. માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરતી સમયે એના પર મંજરી જરૂર ચઢાવો. આવું કરવાથી તમને આશીર્વાદ પ્રાપ્ત થશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -