- Advertisement -

તમાચો લગાવા આવે ત્યારે પાણી લેતી આવજે.😅😝😂😜🤣🤪

- Advertisement -

હંમેશા સારા કર્મ જ કરો,
અને ફળની ચિંતા ના કરો,

- Advertisement -

ફળની ચિંતા શું કામ કરવાની?
એ તો બહાર બજારમાં પણ મળી જાય છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

આળસુ દીકરો : મમ્મી એક ગ્લાસ પાણી આપજે ને

- Advertisement -

માં : જાતે ઉભો થઈને પી લે.

આળસુ દીકરો : પ્લીઝ અહીં આપી જા ને..

માં : જો હવે ફરી બોલ્યો તો તમાચો લગાવી દઈશ.

આળસુ દીકરો : ઠીક છે.
તમાચો લગાવા આવે ત્યારે પાણી લેતી આવજે.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -