- Advertisement -

તો તો તું રસોડામાં જ જા.કારણકે મેં તને ત્યાં ક્યારેય 👀જોઈ નથી…😂🤪🤣😅😝😜

- Advertisement -

👱🏻‍♀️પત્ની : તમારા માથાના વાળ ઝડપભેર ઉતારી રહ્યાં છે.
જો તમે 👨‍🦲ટાલિયા થઇ જશો ને તો હું તમને છૂટાછેડા આપી દઈશ.
👱🏻પતિ(ચોંકી જઈને) : હું પણ સાવ બેવકૂફ છું,
કંઈક સારું માંગવાને બદલે ભગવાન પાસે માંગતો રહ્યો કે મારા વાળ સલામત રાખજો…!!!😈😈😈😈😈😈

- Advertisement -

લગ્નના ત્રણ વર્ષ પુરા થયા તે દિવસે 👱🏻પતિએ 👱🏻‍♀️પત્નીને કહ્યું…
👱🏻પતિ : આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પુરા થયા છે, બોલ, આજે હું તને ક્યાં લઇ જાઉં ?
👱🏻‍♀️પત્ની : મને એવી જગ્યાએ આજે લઇ જાવ કે જ્યાં હું પહેલા ક્યારેય ન ગઈ હોઉં.
👱🏻પતિ : તો તો તું રસોડામાં જ જા.
કારણકે મેં તને ત્યાં ક્યારેય 👀જોઈ નથી…
😂🤪🤣😅😝😜

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -