- Advertisement -

બાપુ ના, રીએકશન નથી આવ્યું. આતો ઘરે જરાક 👩‍⚕️નર્સનાં વખાણ કરતો હતો એમાં ચકમક થઈ ગઈ!!”😜😝🤪🤣😅😂

- Advertisement -

એક નવી પરણેલી 👩🏻‍🍳સ્ત્રીએ 🧑🏻‍🌾કરિયાણાવાળા પાસે જઈને ફરિયાદ કરીઃ તમે મને જે 🌾ઘઉંનો લોટ મોકલ્યો છે તે બહુ કડક છે !
🧑🏻‍🌾કરિયાણા વાળોઃ લોટ બહુ કડક છે?
👩🏻‍🍳સ્ત્રીઃ હા, એમાથી મેં ભાખરી બનવી પણ મારા 👨🏻‍🍳વરથી એ તૂટતીય નથી…
😜😅🤪😝😂🤣

- Advertisement -

👳🏻‍♂️બાપુ: “વેક્સિન💉 લીધા પછી કેમ રહ્યુ?”

- Advertisement -

🧔🏻રઘો: “આંખો👀 લાલ😡 થઇ ગઇ છે ને સતત પાણી💦 નીકળે છે. 👃નાકે અને ગાલે સોજા આવી ગયા છે.”

- Advertisement -

👳🏻‍♂️બાપુ: “આટલી બધી આડઅસર?”

🧔🏻રઘો: “ના 👳🏻‍♂️બાપુ ના, રીએકશન નથી આવ્યું. આતો ઘરે જરાક 👩‍⚕️નર્સનાં વખાણ કરતો હતો એમાં ચકમક થઈ ગઈ!!”
😜😝🤪🤣😅😂

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -