- Advertisement -

મરચાની રીંગના ભજીયાની રેસિપી

- Advertisement -

મરચાની રિંગના ભજીયા કેવી રીતે બનાવવા તે આજે આપણે જોઈશું. મરચાની પટ્ટીના ભજીયા કરતા આ ભજીયા થોડા અલગ રીતે બનાવાય છે.

- Advertisement -

મરચાની રીંગના ભજીયા બનાવવાની સામગ્રી

- Advertisement -

ચણાનો લોટ,
લીલા મરચા,
હીંગ,
મીઠું,
આદુ,
હળદર,
લીંબુ,
તેલ,
લીંબુનો રસ,
મરચાની રીંગના ભજીયા બનાવવાની રીત

- Advertisement -

લીલા ઘોલર મરચાને ગોળાકારમાં સમારી લો.
હવે તેમા હીંગ ,મીઠું, આદુની પેસ્ટ અને હળદર ઉમેરો.
પછી તેમા લીંબુનો રસ અને ચણાનો લોટ ઉમેરી તેને મિક્સ કરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો
હવે એક કડાઈમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરો.
હવે તેમાં ચણાના લોટ સાથે કોટ કરેલી મરચાની રીંગ તેલમાં મુકીને ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી તળી લો.
તૈયારની મરચાના રીંગવાળા ભજીયા, તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.

- Advertisement -
- Advertisement -