- Advertisement -

મોહમ્મદ યુસુફ અને અબ્દુલ રઝાક પાકિસ્તાન ક્રિકેટ માટે બન્યા સંકટ સમયની સાંકળ

- Advertisement -

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એપ્રિલના અંતમાં ન્યુ ઝીલૅન્ડ સામેની હોમ T20 સિરીઝ માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સ મોહમ્મદ યુસુફ અને અબ્દુલ રઝાકને અનુક્રમે વચગાળાના મુખ્ય કોચ અને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. લાંબા ગાળાની ભૂમિકા માટે વિદેશી કોચ ગૅરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પી સાથે વાતચીત ચાલતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -