- Advertisement -

જે મહિલા પોતાના પતિ પાસેથી 😅😝😂😜🤣🤪

- Advertisement -

એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાં ફરી રહી હતી,
ત્યારે તેનો પતિ તેમને જોઈ ગયો.
પતિએ તે બંનેને જોતા જ પત્નીના બોયફ્રેન્ડને મારવાનું
શરુ કરી દીધું.
પત્ની : મારો હજી મારો,
પોતાની પત્નીને ક્યારેય ફરવા લઈ જતો નથી અને
બીજાની પત્નીઓને ફરવા લઈ જાય છે.
ત્યારે પત્નીના બોયફ્રેન્ડને જોશ આવ્યો અને
તેના પતિને જ મા-ર-વા-નું શરુ કરી દીધું.
પત્ની : મારો હજી મારો,
પોતે તો ક્યારેય ફરવા લઈ નથી જતા અને
બીજાને પણ ફરાવવા નથી દેતા.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્નીની સુંદર પરિભાષા :

- Advertisement -

જે મહિલા પોતાના પતિ પાસેથી
5000 રૂપિયા લઈને તેને 6000 હજારનો હિસાબ દેખાડે,

- Advertisement -

તેમજ 2000 હજાર રૂપિયા પોતાની પાસે બચાવી લે
તેને જ પત્ની કહેવાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -