- Advertisement -

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો😜🤣🤪

- Advertisement -

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું,
સાંભળો છો, તમને આરતી યાદ છે ને?
પતિ : હા…પેલી તારી બહેનપણી
જે પાતળી અને ગોરી ગોરી છે એ જ ને?
આ પછી સૌથી પહેલા પતિની ધોલાઈ થઈ
પછી પૂજા.
😅😝😂😜🤣🤪

- Advertisement -

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.
સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?
રમેશ : હું પોલીસ સ્ટેશનમાં
સરેન્ડર કરવા જઈ રહ્યો છું.
સુરેશ : કેમ ભાઈ, તે શું કર્યું?
રમેશ : મેં મારી પત્નીને લાકડીથી જોરથી માર્યું.
સુરેશ : તેને વધારે વાગ્યું છે?
રમેશ : ના, અને હવે તે મને નહિ છોડે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -