- Advertisement -

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂

- Advertisement -

ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તમારું સ્વાગત છે.
આશા રાખીએ છીએ કે
ધરતી પર તમારું જીવન સારું પસાર થયું હશે.
માણસ : એ બધું તો ઠીક છે,
પણ તમે પહેલા એ જણાવો કે
‘લગ્નની જોડીઓ સ્વર્ગમાં બને છે’
એ ટિમ કોણ હેન્ડલ કરે છે,
મારે તેમની સાથે ડાયરેક્ટ વાત કરવી છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,
ત્યારે તારી ખુબ યાદ આવે છે,

- Advertisement -

જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે,

- Advertisement -

વરસાદના ટીપા જોઈને, તારી ખુબ યાદ આવે છે.

છોકરો : હા, મને યાદ છે કે તારી છત્રી મારી પાસે છે,
હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -