- Advertisement -

તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીં તેની તને હંમેશા ચિંતા રહેતી હતી?😅😝😂😜😅

- Advertisement -

ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.
એવી વસ્તુઓથી દૂર રહો
જે તમને જાડા બનાવે છે.
મહિલા : જેવી કે?
ડોકટર : જેવી કે
વજન કાંટો, અરીસો, ફોટોગ્રાફ અને
સૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.
😅😝😂😜😅😝😂😜

- Advertisement -

પિંકી : મમ્મી,
તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીં
તેની તને હંમેશા ચિંતા રહેતી હતી?
મમ્મી : હા, પણ કેમ?
પિંકી : તમારી એ ચિંતા હવે ખતમ
થઈ ગઈ છે.
😅😝😂😜😅😝😂😜

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -