- Advertisement -

3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪

- Advertisement -

પતિ : આજે
જમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?
પત્ની : હા,
તમને કઈ રીતે ખબર પડી?
પતિ : કારણ કે,
પહેલા કાળા વાળ નીકળતા હતા,
અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

માતા-પિતા પોતાના
બાળકને : અમારો રાજા બેટા
મોટો થઈને શું બનશે?

- Advertisement -

બાળક : એટલો સમજદાર બનીશ કે,
3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -