- Advertisement -

ફુગાવો🤔🤔

- Advertisement -

👨🏻‍🏫શિક્ષકે રાજુને 🗣️પૂછ્યું : 👱🏻રાજુ, જો તારો ભાઈ કોઈ 🔒તાળાની 🔑ચાવી ગળી જાય તો તું શું કરે ?
👱🏻રાજુએ 🗣️કહ્યું : સાહેબ ! હું કઈ જ ન કરું, કારણે કે અમારા 🏡ઘરમાં દરેક 🔒તાળાની બે🔑ચાવી છે.🤣🤣🤣

- Advertisement -

રામ : તને ખબર છે ફુગાવો એટલે શું ?
શ્યામ : ના, નથી ખબર.
રામ : ફુગાવો એટલે બસો રૂપિયાનું ઘડિયાળ ખરીદ્યા બાદ તે રીપેર કરાવવાનો વખત આવે ત્યારે તમારે ત્રણસો રૂપિયા ચૂકવવા પડે, સમજ્યો !🤔🤔🤯

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -