- Advertisement -

અરે મંદબુદ્ધિ😅😝😂😜

- Advertisement -

પતિ (પત્નીને) : આજે મેં,
મારો 50 લાખનો વીમો કરાવ્યો છે.

- Advertisement -

પત્ની : આ બહુ સારું કર્યું.
હવે મારે વારંવાર કહેવું નહિ પડે કે
તમારું ધ્યાન રાખજો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,
ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?
પતિ : 12 માં 5 ઓછા.
પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,
સમય જોવાનું પણ ભાન નથી રહેતું,
ઘડિયાળમાં 7 વાગ્યા અને
તમને 12 માં 5 ઓછા દેખાય છે.
પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે તો કેટલા વધે?
પત્ની : 7.
પતિ : હવે બોલ કોને ભાન નથી રહેતું?
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -