- Advertisement -

આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.😅😝😂😜🤣🤪

- Advertisement -

બહેનપણી : વાહ બહેન, તું તો ચૂંટણી લડી રહી છે.

- Advertisement -

સ્ત્રી : હા અને જોજે,
હું ચોક્કસ જીતીશ.

- Advertisement -

બહેનપણી : સારું,
આ ચૂંટણી લડવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો?

- Advertisement -

સ્ત્રી : અરે,
જ્યારે પણ મારા પતિ સાથે ઝઘડો થાય છે,
ત્યારે હું જ જીતુ છું.
😅😝😂😜🤣🤪

બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,
દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.
દાદી : ટેં.
દીકરો : ફરી એક વખત બોલોને.
દાદી : ટેં.
દીકરો : કેટલું સરસ બોલો છો તમે.
તો પછી,
તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?
દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?
દીકરો : તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,
આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -