- Advertisement -

તું મારી જિંદગી છે…ધિક્કાર છે આવી જિંદગી ઉપર…!😅😝🤣😂🤪

- Advertisement -

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના
કરી રહ્યો હતો.
હે પ્રભુ ન્યાય કરો…
હે પ્રભુ ન્યાર કરો…
હંમેશા કુંભના મેળામાં
ભાઇ ભાઇને જુદા પાડો છો
ક્યારેક,
પતિ પત્ની પર પણ તે ટ્રાય કરો…
😅😝🤣😂🤪

- Advertisement -

પત્ની : તમે મને એવી કોઇ બે વાતો કહો
જેમાંથી એક વાત સાંભળીને
હું ખુશ થવું અને
બીજી વાત સાંભળીને
મને ગુસ્સો આવે…
પતિ : તું મારી જિંદગી છે…

- Advertisement -

ધિક્કાર છે આવી જિંદગી ઉપર…!
😅😝🤣😂🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -