- Advertisement -

આ સાંભળીને મમ્મીના હોશ ઉડી ગયા.😅😝😂😜😅

- Advertisement -

દીકરો : મમ્મી,
એક દિવસ હું મોટો માણસ બનીશ,
તારી ઝોળી ખુશીઓથી ભરી દઈશ.
મમ્મી : પહેલા આ બોટલો ભર
અને ફ્રીજમાં મૂક.
પછી ઝોળી ભરવાની વાત કરજે,
આળસુ.
😅😝😂😜😅😝😂😜

- Advertisement -

મમ્મી : જો દીકરા,
તોફાની છોકરાઓથી દૂર રહેજે.
ચિન્ટુ : મમ્મી,
આ કારણે જ તો હું શાળાએ નથી જતો.
આ સાંભળીને મમ્મીના હોશ ઉડી ગયા.
😅😝😂😜😅😝😂😜

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -