- Advertisement -

આમ તો મેં ઘણા અખતરા કરી જોયાં,😈😜😅🤪😝🤣😂

- Advertisement -

🧔🏻‍♂️છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી 👩🏻પત્ની સાથે વાત જ નથી કરી.
👨🏻‍🦱મગન : અરે ! પણ એવું કેમ ?
🧔🏻‍♂️છગન : મને વચમાં 🗣બોલવું પસંદ નથી.
😂🤣😜🤪😅😝

- Advertisement -

👩🏻લતા : 🍽વાસણ ઊટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?
👱🏻‍♀️ગીતા : અલી, આમ તો મેં ઘણા અખતરા કરી જોયાં,
પણ એમાં ઉત્તમ મારા 👱🏻વર નીકળ્યા છે.
😈😜😅🤪😝🤣😂

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -