- Advertisement -

પત્ની પિયરથી પાછી આવી…😅😝😂😜🤣🤪

- Advertisement -

એક બેને નવો સીમકાર્ડ લીધો, અને
પતિને સરપ્રાઈઝ આપવા માટે
રસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,
હાઈ જાનુ, શું કરી રહ્યા છો?
પતિ : મારી જાન તને પછી ફોન કરું,
ચુડેલ હમણાં રસોડામાં છે.
પતિ હજી પણ હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની પિયરથી પાછી આવી.
ત્યારે પતિ દરવાજો ખોલતાંની સાથે જ
જોર જોરથી હસવા લાગ્યો.
પત્ની : આવું કેમ હસી રહ્યા છો?
પતિ : ગુરુજીએ કહ્યું હતું કે,
જયારે પણ મુસીબત સામે આવે
તેનો સામનો હસીને કરવાનો છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -