- Advertisement -

જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે… 😅😝😂😜🤣🤪

- Advertisement -

1000 👩🏻‍🦳છોકરીઓ આઘાત લાગવાથી
☠️મરી ગઈ અને
500 👱🏻‍♀️છોકરીઓ 🤒કોમામાં
જતી રહી ખબર નહિ કોણે
અફવા ફેલાવી કે,
👻🤪😜😛🤣😂😅😆
GST એટલે Girls Selfie Tax

- Advertisement -

જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે…

- Advertisement -

અમુક “પનોતી”
😝😜🤪😆😅😂🤣
તમારી જીંદગીમાંથી જાય તો ય જીંદગી જન્નત થઈ જાય

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -