- Advertisement -

છોકરો : હા, તો એમાં શું થયું? 😅😝😂😜🤣🤪

- Advertisement -

મમ્મી : દીકરા, તારા રિઝલ્ટનું શું થયું?

- Advertisement -

પિન્ટુ : મમ્મી 80 % આવ્યા છે.

- Advertisement -

મમ્મી : પણ માર્કશીટમાં તો 40 % જ લખાય છે?

- Advertisement -

પિન્ટુ : બાકીના 40% જ્યારે આધાર કાર્ડ લિંક થશે
ત્યારે સીધા ખાતામાં આવશે.

દે ચપ્પલ, દે ચપ્પલ, દે ચપ્પલ
😅😝😂😜🤣🤪

છોકરી(ગુસ્સામાં છોકરાને) :
આ કેવો ફોટો પાડ્યો છે તે,
પાછળતો બિલાડી આવી ગઈ છે.
મારે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકાવાનો
હતો.
છોકરો : હા, તો એમાં શું થયું?
લખી નાખજે કે આગળ છું એ હું છું.
છોકરી બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -