- Advertisement -

ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪

- Advertisement -

👩🏻‍💻ઈન્ટરવ્યૂ લેનારે 🗣પૂછ્યુંઃ 💀હાડપિંજર એટલે શું ?
👳🏻‍♂️મગનઃ સર 💀હાડપિંજર એટલે એવો 🚶માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !
😅😝🤣😂🤪😜

- Advertisement -

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.
🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳
🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !
😅😝😜🤣😂🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -