- Advertisement -

મરેલું 🦤બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!😜🤣😅😂😝🤪

- Advertisement -

પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના 👦🏻પુત્રને દેખાડવા માટે એક 👨🏻‍🦱શિકારી તેના 👦🏻પુત્ર ને લઈને શિકાર કરવા 🌳જંગલમાં ગયા.
👦🏻પુત્રને 🌳જંગલમાં લેન જઈ ને, જમીન પર બેઠેલા 🦤બતક પર નિશાન તાકીને 👨🏻‍🦱શિકારીએ 🔫બંધુક ચલાવી. પણ 🦤બતક નિશાન ચૂકવીને ઉડી ગયું.
જરા પણ થડકયાં વિના 👨🏻‍🦱શિકારીએ તેના 👦🏻દીકરાને 🗣કહ્યું : જો બેટા, 🌍દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઈ રહ્યો છે, મરેલું 🦤બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!😜🤣😅😂😝🤪

- Advertisement -

ત્રણસો રતલ ⚖️વજનવાળા એક 👨🏼ભાઈને રેડીમેડ કપડાંના સેલની દુકાન આગળ ઊભેલા જોઈને વેપારીએ 🗣પૂછ્યું : શું સાહેબ, 👖ટ્રાઉઝર્સ આપું કે 👔શર્ટ ?
પેલા વજનદાર ગ્રાહકે નમ્રતાપૂર્વક કહ્યું : દોસ્ત, કોઈ પણ રેડીમેડ ચીજ મને બંધબેસતી હોય તો તે માત્ર 🧣હાથરૂમાલ છે !!
😭😭😭😤😤😤

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -