- Advertisement -

દીકરા, તારા રિઝલ્ટનું શું થયું?😅😝😂😜🤣🤪

- Advertisement -

ચિન્ટુ પોતાની પત્નીનો મારખાધા પછી
પોતાના મિત્ર મિન્ટુને,
ચિન્ટુ : ભાઈ કાલે સર્કસ જોવા જઈએ.
મિન્ટુ : હા જઈએ,
હું મારી પત્નીને પણ સાથે લઇ લઈશ.
ચિન્ટુ : ભાઈ તું ઊભો રહે,
હું તારા ઘરે આવી જાઉં છું.
ત્યાં જ સર્કસ જોઈ લઈશ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

મમ્મી : દીકરા, તારા રિઝલ્ટનું શું થયું?

- Advertisement -

પિન્ટુ : મમ્મી 80 % આવ્યા છે.

- Advertisement -

મમ્મી : પણ માર્કશીટમાં તો 40 % જ લખાય છે?

પિન્ટુ : બાકીના 40% જ્યારે આધાર કાર્ડ લિંક થશે
ત્યારે સીધા ખાતામાં આવશે.

દે ચપ્પલ, દે ચપ્પલ, દે ચપ્પલ
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -