- Advertisement -

દીકરી સાથે યંબકેશ્વર ને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં રવીના ટંડને

- Advertisement -

બાર જ્યોતિર્લિંગમાંના યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વરનાં દર્શન કરવા માટે રવીના ટંડન હાલમાં ગઈ હતી. નાશિકમાં આવેલા ભોળાનાથના ત્ર્યંબકેશ્વર મંદિરમાં રવીના તેની દીકરી રાશા થડાણી સાથે ગઈ છે. આ સિવાય તેમણે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન પણ કર્યાં હતાં. એના ફોટો રવીનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. આ વર્ષની શરૂઆતમાં પણ તે બન્ને સોમનાથ ગઈ હતી.

- Advertisement -

રાશા જલદી જ અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે.

- Advertisement -
- Advertisement -