- Advertisement -

જાહન્વી કપૂરે કન્ફર્મ કર્યાં શિખર પહારિયા સાથેના સંબંધ! ‘મેદાન’ની સ્ક્રીનિંગમાં ફ્લોન્ટ કરી ખાસ વસ્તુ

- Advertisement -

બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર ફિલ્મો ઉપરાંત વ્યક્તિગત જીવનને લઈ વ્યાપક પ્રમાણમાં ચર્ચામાં રહે છે. જોકે, અત્યારે આ અભિનંત્રી બે કારણથી લાઈમલાઈટમાં છે.જાહન્વી તાજેતરમાં જ બોની કપૂરના પ્રોડક્શનમાં બનેલી મેદાનની સ્ક્રીનિંગમાં પહોંચી. અહીં તેના ડ્રેસિંગ સેન્સ સાથે રુમર્ડ બ્યોફ્રેન્ડ શિખર પહારિયા સાથે સંકળાયેલી એક ચીજે લોકોનું ધ્યાન ખેંચ્યું.

- Advertisement -
- Advertisement -