- Advertisement -

પતિ: હા, કદાચ તને વધારે ખબર હશે, રોજ તું જ ખાય છે ને એટલે.😅😝😂😜🤣🤪

- Advertisement -

મારી પત્ની ઓનલાઇન ક્લાસીસમાં
સ્પોકન ઈંગ્લીશ શીખી રહી છે.
તો સવારે મારી પત્નીએ
ફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા કહ્યું,
‘ગીવ મી સમ ડિસ્ટ્રોયડ હસબન્ડ.’
ફળવાળો તો મારી પાસે એવું કાંઈ નથી
એમ કહીને જતો રહ્યો,
પણ મારી પત્ની નાસપતી માંગી રહી હતી
તે સમજવામાં મને એક કલાક લાગ્યો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે.

- Advertisement -

પતિ : હા,
કદાચ તને વધારે ખબર હશે,
રોજ તું જ ખાય છે ને એટલે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -