- Advertisement -

અરે ભાઈ, હું તો બિસ્કિટ લેવા આવ્યો છું, કસમથી.🤭🤫🤔

- Advertisement -

👱🏻‍♀️પત્ની : મારે 🍔બર્ગર ખાવું છે.

- Advertisement -

👱🏻પતિએ એક 🍔બર્ગર લાવીને આપ્યું.

- Advertisement -

👱🏻‍♀️પત્ની : 🙏🏻થેન્ક્સ.

- Advertisement -

👱🏻પતિ : ફક્ત 🙏🏻થેન્ક્સ?

👱🏻‍♀️પત્ની : ઓહ, તો તમને એક 💋કિસ જોઈએ છે.

👱🏻પતિ : બકવાસ બંધ કર અને આ 🍔બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ.🤣🤣🤣

પપ્પુ જયારે પણ કપડાં ધોતો ત્યારે વરસાદ પડતો હતો.

1 દિવસ તડકો નીકળ્યો તો તે ખુશ થયો અને દુકાન પર કપડાં ધોવાનો સાબુ લેવા ગયો.

તે જેવો જ દુકાન પર ગયો કે વાદળ ગરજવાના શરૂ થઈ ગયા.

પપ્પુએ ફટાફટ આકાશ તરફ જોયું અને બોલ્યો,

અરે ભાઈ, હું તો બિસ્કિટ લેવા આવ્યો છું, કસમથી.🤭🤫🤔

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -