- Advertisement -

મારા બધા મિત્રોને અનુપમા અને કાવ્યા જેવી પત્ની મળે. 😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરો : મમ્મી,
હું પણ મોટો થઈને બે બે લગ્ન કરીશ.
મમ્મી : શું બકવાસ કરે છે?
છોકરો : ના મમ્મી, સાચી વાત છે.
છેલ્લા કેટલાક દિવસોમાં હું શીખ્યો છું કે,
બે લગ્ન કરવા વાળા સુખી હોય છે.
મમ્મી : પણ,
દીકરા તને આ બધું કોણ શીખવાડે છે?
છોકરો : તમારી અનુપમા.
😅😝😂😜🤣🤪

- Advertisement -

મારા બધા મિત્રોને અનુપમા અને
કાવ્યા જેવી પત્ની મળે.

- Advertisement -

અનુપમાંની જેમ બીજા લગ્ન કરવા દે,

- Advertisement -

અને કાવ્યાની જેમ પહેલી પત્ની શાથે રહેવા દે.

ભગવાન શરૂઆત મારાથી જ કરજો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -