- Advertisement -

દુર્ગા સપ્તશતીના પાઠ કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો પૂર્ણ ફળ મેળવવા માટેના નિયમો

- Advertisement -


ચૈત્રી નવરાત્રીની શરુઆત થઈ ચૂકી છે, આ નોરતા 17 એપ્રિલ સુધી ચાલશે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર આ નવરાત્રીમાં દરરોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી આપણા જીવનના તમામ સંકટો દૂર થાય છે. સપ્તશતીના પાઠ કરવાથી સમૃદ્ધિ પણ આવે છે. પરંતુ આ પાઠ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમ મુજબ સપ્તશતીના પાઠ કરવામાં આવે તો તેનુ પૂર્ણ ફળ મળે છે.

- Advertisement -

જે નિયમો નીચે મુજબના છે.

- Advertisement -

આ રહ્યા રહ્યા પાઠના નિયમો
પાઠ શરૂ કર્યા પહેલા સંકલ્પ લેવો
પાઠ પહેલા દુર્ગા માતાનું ધ્યાન કરો
પાઠ સમયે લાલ વસ્ત્રો પહેરવા
દુર્ગા સપ્તશતીના પાઠ વખતે લાલ આસન પર બેસવું

- Advertisement -

જલ્દી જલ્દી પાઠ ન કરો, ઉચ્ચારણ લયબદ્ધ રીતે કરો
દુર્ગા સપ્તશતીને લાલ ચુંદડીમાં લપેટીને રાખો
પાઠ દરમિયાન વચ્ચે બીજુ કશુ બોલવુ નહીં,વચ્ચે ઉઠવુ પણ નહીં
તમામ અધ્યાયોને 1થી 9 નોરતામાં પુરા કરવા
આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો
આ નવ દિવસે માંસ,દારૂ લસણ, ડુંગળીનું સેવન ન કરવું
દુર્ગા સપ્તશતીના પાઠ સમયે કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખો
પાઠ પુરો કર્યા બાદ ક્ષમા પ્રાર્થના કરી દુર્ગા માતાને અર્પિત કરો

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -