- Advertisement -

લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોનો શરૂ થવા જઈ રહ્યો છે ગોલ્ડન સમય, આવકમાં ધોમ વધારો થશે અને કાર્યક્ષેત્રમાં લાભ મળશે

- Advertisement -

મેષ રાશિઃ
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરવું.
શ્વાનની સેવા કરવી લાભકારી રહેશે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

- Advertisement -

વૃષભ રાશિઃ
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
તીર્થ સ્થાનનું સ્મરણ કરવું જેથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય.

- Advertisement -

મિથુન રાશિઃ

- Advertisement -

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ડાયાબિટીસના દરદી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
કેસરનું તિલક લગાવવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

કર્ક રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
અડદની દાળનું દાન કરવું લાગકારી રહેશે.

સિંહ રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
વાહન ચલાવતા સાચવવું.
કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જેથી આર્થિક લાભનું પ્રમાણ સારું રહે.

કન્યા રાશિઃ
જમીનેને લગતા કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
પીળા રંગની વસ્તુઓનું દાન કરવું.

તુલા રાશિઃ

ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગણેશજીની આરાધનાથી દિવસની શરૂઆત કરવી.

વૃશ્ચિક રાશિઃ
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમારી પ્રભાવશાળી વાણીથી તમે લોકોને આકર્ષિત કરશો.
ધાર્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે.
આજે કાળા અને વાદળી રંગનો ઉપયોગ ટાળવો.

ધન રાશિઃ

કફ જન્ય રોગ થઈ શકે છે, સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
દૂધમાં શિવજીનો પંચામૃત અભિષેક કરવો જેથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય.

મકર રાશિઃ
આવક કરતા જાવકનું વિશેષ પ્રમાણ વધશે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
સ્ત્રી વર્ગને લગતી વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સ્વાસ્થ્ય સારું રહે માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કુંભ રાશિઃ

નાણાંનું રોકાણ કરી શકો છો.
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
સ્ત્રીઓનું સન્માન કરવું સફેદ વસ્તુ જેવી કે દૂધ અને ચોખાનો દાન કરો.

મીન રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર તમારું વર્સસ્વ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.
પક્ષીઓને દાણા નાખવા જેથી આકસ્મિક સમસ્યાથી બચી શકાય.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

- Advertisement -
- Advertisement -