- Advertisement -

તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે.😅😝😂😜🤣

- Advertisement -

એક સુંદર છોકરી અભ્યાસમાં નબળી હતી.
મિત્રો સાથે હંમેશા મસ્તી કરતી રહેતી હતી.
પ્રિન્સિપાલ : ગણિતમાં આટલા ઓછા માર્ક્સ
કેમ આવ્યા?
છોકરી : તે દિવસે આવી ન હતીને એટલે.
પ્રિન્સિપાલ : તું પેપરવાળા દિવસે આવી જ ન હતી,
તો અહીં પુરવણી કેવી રીતે આવી?
છોકરી : અરે ના,
હું તો આવી હતી,
પણ મારી બાજુમાં બેસે તે છોકરી આવી નહતી એટલે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

ડોક્ટર : જ્યારે તને ટેન્શન થાય ત્યારે તું શું કરે છે?
રાજુ : હું મંદિરમાં જાઉં છું.
ડોક્ટર : ખુબ સરસ, ત્યાં બેસીને ધ્યાન કરતો હશે,
બરાબરને?
દર્દી : ના,
હું ત્યાં લોકોના ચપ્પલ મિક્સ કરી દઉં છું, અને
સાઈડ પર બેસીને તેમને જોતો રહું છું.
તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -