- Advertisement -

તારા જેવી બીજી લઇ આવું.😅😝😂😜🤣

- Advertisement -

મેડમ (બાળકોને) : જે પણ મારા સવાલના
જવાબ આપશે,
તેને હું ઘરે જવા દઈશ.
પપ્પુ એ તરત પોતાનું બેગ બારીની બહાર
ફેંકી દીધું.
મેડમે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું?
પપ્પુ : મેં બહાર ફેંક્યું છે.
અને હવે હું ઘરે જઈ રહ્યો છું,
કારણ કે,
મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે.
મેડમ બેભાન.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું?

- Advertisement -

પતિ : ઘણી વધારે.

- Advertisement -

પત્ની : તો પણ જણાવો કેટલી સારી લાગુ છું?

પતિ : એટલી બધી કે મન થાય છે કે,

તારા જેવી બીજી લઇ આવું.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -