- Advertisement -

મારી દરેક વાતનો જવાબ આપી રહ્યો છે.😅😝😂😜🤣

- Advertisement -

નાનું બાળક : મમ્મી ૧૦ રૂપિયા આપ,
બહાર એક ગરીબને આપવા છે

- Advertisement -

મમ્મી બહાર આવી જોયું તો કોઈ ન હતું

- Advertisement -

મમ્મી : ક્યા છે તે ગરીબ?

- Advertisement -

બાળક : તે જુવો,
ક્યારનો બિચારો તડકામાં આઈસ્ક્રીમ વેચી રહ્યો છે
😅😝😂😜🤣🤪

એક વ્યક્તિ ટોયલેટમાં બેઠો હતો કે
અચાનકથી તેને ટોયલેટ માંથી અવાજ
આવ્યો : શું ચાલે છે?
વ્યક્તિ ગભરાઈને બોલ્યો : ઠીક છું.
પાછો અવાજ આવ્યો : શું કરી રહ્યા છો?
વ્યક્તિ : જરૂરી કામમાં રોકાયેલો છું.
પાછો અવાજ આવ્યો : હું આવી જાવ?
વ્યક્તિ ફરી ગભરાઈને બોલ્યો : નહિ નહિ,
હું એકલો જ ઠીક છું.
પાછો અવાજ આવ્યો : અરે યાર હું તમને પછી કોલ કરું છું,
કોઈ નાલાયક બાજુના ટોયલેટમાંથી
મારી દરેક વાતનો જવાબ આપી રહ્યો છે.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -