- Advertisement -

એક ચટાઈ વધુ પાથરીને આ ભાઈ માટે.😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની (પતિને) : તમને યાદ છે કે,
જયારે તમે મને જોવા આવેલા હતા,
ત્યારે મેં કયા રંગની સાડી પહેરી હતી?
પતિ : નહિ.
પત્ની : એનો અર્થ એમ કે,
તમે મને પ્રેમ કરતા નથી.
પતિ : અરે એવું નથી ગાંડી,
જયારે કોઈ ટ્રેનના પાતા પર સુવા જાય છે,
તો તે થોડી જોયે છે કે,
ટ્રેન શતાબ્દી છે કે એક્સપ્રેસ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

સાત સાધુ આશ્રમમાં સાત ચટાઈ પર બેઠા હતા.

- Advertisement -

ત્યારે પિન્ટુ ત્યાં આવ્યો અને સૌથી મોટા સાધુને પૂછ્યું,

- Advertisement -

બાબા, પત્ની કંટ્રોલ નથી થતી, શું કરું?

સાધુ (સૌથી નાના સાધુને),
એક ચટાઈ વધુ પાથરીને આ ભાઈ માટે.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -