- Advertisement -

માં મેલડીની કૃપાથી આ 4 રાશિના જાતકોનું ભાગ્ય સાત ઘોડાથી પણ તેજ દોડી રહ્યું છે,બનશે કરોડોની સંપત્તિના માલિક…

- Advertisement -

મેષ રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે.
વાહન ચલાવતા સાચવવું.
સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.

- Advertisement -

વૃષભ રાશિઃ

નવા વાહનની ખરીદી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

- Advertisement -

મિથુન રાશિઃ

પારિવારિક સુખ સારું રહેશે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવા ઘરની ખરીદી કરી શકો છો.

- Advertisement -

કર્ક રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઈને શેરમાં રોકાણ કરી શકો છો.
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિઃ

તમારી વાણીથી તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

કન્યા રાશિઃ

સરકારી કચેરીમાં કાર્ય કરતા લોકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ઘરનો ખર્ચ થશે.
વાહન ચલાવતા સાચવવું.

તુલા રાશિઃ

સ્ત્રીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
નવા ઘરની ખરીદી થઇ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને દિવસ આજે વ્યસ્ત રહેશે.

ધન રાશિઃ

આત્મવિશ્વાસ સારો રહે માટે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવો.
પરિવાર સાથે સમય વીતશે.
પિતા સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઇ શકે છે.

મકર રાશિઃ

ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભ નું પ્રમાણ વધશે.
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.
તમે તમારી મહેનતથી દરેક સફળતા પ્રાપ્ત કરશો.
પ્રેમી સાથે સમય વીતશે.

કુંભ રાશિઃ

કફ જન્ય રોગ થઇ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મકાનની લે-વેચ કરતા વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે પ્રવાસ પર જવાનું થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

મીન રાશિઃ

આપેલા નાણાં પરત મળી આવશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
જમીનની ખરીદી થઇ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત કરી શકે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

- Advertisement -
- Advertisement -