- Advertisement -

આખી જિંદગી લટકતા રહો.😅😝😂😜🤣

- Advertisement -

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી.

- Advertisement -

ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અને
તમારી પત્નીનું બ્લડ ગ્રુપ એક જ છે?

- Advertisement -

પતિએ કહ્યું : એક જ હોવું જોઈએ.
છેલ્લા 15 વર્ષથી મારુ લોહી પી રહી છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

મૃત્યુ પછી
બે આત્માઓ એકબીજા સાથે વાત કરી રહી હતી.
પહેલી આત્મા (બીજીને),
આત્મહત્યાના બે પ્રકાર હોય છે.
પહેલો ઝડપી અને સરળ,
ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.
અને બીજો ધીમો અને પીડાદાયક,
ગળામાં વરમાળા પહેરો અને
આખી જિંદગી લટકતા રહો.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -