- Advertisement -

મારી પત્નીની બુદ્ધિ 10 ગણી વધારી દે.😅😝😂😜🤣🤪

- Advertisement -

છગન : અરે મગન,
આજે સવારે એક બિલાડી મારો રસ્તો કાપી ગઈ.

- Advertisement -

મગન : પછી શું થયું?

- Advertisement -

છગન : આગળ જતાં તે બિલાડીનો અકસ્માત થયો.
બીચારી મારી સાથે પંગો લેવાની થઈ હતી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પતિ : સાંભળ,
મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.
પત્ની : વાહ, તમે તેની પાસેથી શું માંગ્યું?
પતિ : મેં કહ્યું,
મારી પત્નીની બુદ્ધિ 10 ગણી વધારી દે.
પત્ની : તો તેણે એવું કર્યું?
પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,
શૂન્યનો કોઈપણ વસ્તુ સાથે ગુણાકાર કરો તો,
તે શૂન્ય જ રહે છે.
હવે અલાદીનનો ચિરાગ અને પતિ બંને ગાયબ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -