- Advertisement -

અંગ્રેજ માણસ હજુ વિચારી રહ્યો છે.🤔🤭🤫

- Advertisement -

એક બ્રિટિશ બારમાં અરેન્જ મેરેજ વિશે ચાલી રહેલી ચર્ચા :

- Advertisement -

અંગ્રેજી માણસ ભારતીય માણસને : તમે એક સ્ત્રીને ઓળખ્યા વગર તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?

- Advertisement -

ભારતીય માણસ : એક સ્ત્રીને ઓળખ્યા પછી તમે એની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?

- Advertisement -

અંગ્રેજ માણસ હજુ વિચારી રહ્યો છે.🤔🤭🤫

રાજુ : યાર, સારું થયું કે મારો જન્મ ભારતમાં થયો, અમેરિકામાં ન થયો !
દિપક : કેમ ? અમેરિકામાં જન્મ થયો હોટ તો શું થાત ?
રાજુ : મને અંગ્રેજી ભાષા બોલતા ક્યાં આવડે છે !!🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -