- Advertisement -

તમારા ચંપલની વાત કરું છું.🤣🤣🤣🤣🤣

- Advertisement -

હમેરે ત્યા તો વિચીત્ર વાતાવરણ હો ગયા હૈ.

- Advertisement -

સવારમે પવન ટાઢા વાતા હૈ.

- Advertisement -

દીવસમે બફારા લાગતા હૈ .

- Advertisement -

સાંજ કો જરાક ઠંડક લાગતા હૈ.

વળી મોડી રાત કો વાતાવરણ અળવિતરા હોતા હૈ.

ચાદર ઓઢતે હૈ તો ટાઢ વાતા હૈ.

ધાબળા ઓઢતે હૈ તો શરીર પરસેવેસે રેબઝેબ હોતા હૈ.

પંખા બંધ કરતે હૈ ને, તો મચ્છરા કરડતા હૈ

ગુજરાતની સમસ્યા વર્ણવતા રૂપાણી સાહેબ….🤪🤪🤪

મંદિરની બહાર
ભિખારી : 10 રૂપિયા આપો ભગવાન તમારી જોડી સલામત રાખે.

ભૂરો : વાંઢો છું.

ભિખારી : તમારા ચંપલની વાત કરું છું.🤣🤣🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -